જામનગર જિલ્લા કાલાવડ તાલુકાનાં શ્રી આણંદપર કુમાર શાળાના શિક્ષિકા બગથરિયા નિતલબેનને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ એનાયત.

 જામનગર જિલ્લા કાલાવડ તાલુકાનાં શ્રી આણંદપર કુમાર શાળાના શિક્ષિકા બગથરિયા નિતલબેનને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ એનાયત.


 " શ્રી આણંદપર કુમાર શાળામાં ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન શિક્ષક તરીકે કાર્યરત બગથરિયા નિતલબેનની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી થયેલ હોય આજ રોજ કાલાવડ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીમાં બગથરિયા નિતલબેનનું સન્માન થયેલ હોય શાળાના આચાર્ય શ્રી આડતિયા અનસુયાબેન તેમજ સૌ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યાં.

શ્રી આણંદપર કુમાર શાળા "પ્રતિભાશાળી શિક્ષક સન્માન " શ્રી આણંદપર કુમાર શાળા માં ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન શિક્ષક...

Posted by Anandpar Kumarshala on Wednesday, August 14, 2024

Comments

Popular posts from this blog

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

Jamangar: કલેકટરશ્રી બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું