જામનગર જિલ્લાની બબરઝર વાડીશાળા- 2ના દિવ્યાંગ શિક્ષિકા બન્યા વિદ્યાર્થીઓ માટે સપોર્ટ સિસ્ટમ
5 સપ્ટેમ્બર શિક્ષકદિન વિશેષ
જામનગર જિલ્લાની બબરઝર વાડીશાળા- 2ના દિવ્યાંગ શિક્ષિકા બન્યા વિદ્યાર્થીઓ માટે સપોર્ટ સિસ્ટમ
રામીબેનની મહેનતથી ખેડૂતો અને પરપ્રાંતીય વાલીઓના બાળકો સરકારની સહાયથી મોડેલ સ્કૂલ્સમાં અભ્યાસ કરે છે
દરેક શિક્ષકોએ વિદ્યાર્થીને પોતાનું બાળક માની તેમના અભ્યાસ પાછળ મહેનત કરવી જોઈએ : રામીબેન કનારા (શિક્ષિકા)
Comments
Post a Comment