જામનગર મહાનગરપાલિકાની યુદ્ધના ધોરણે કામગીરી...
જામનગર મહાનગરપાલિકાની યુદ્ધના ધોરણે કામગીરી...
➡શહેરી વિસ્તારમાંથી 290થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ તથા 1550 નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરાયા...
➡ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 1.40 લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ...
➡નીચાણવાળા વિસ્તારોમાં કાદવકીચડ દૂર કરવા સહિતની સઘન સફાઈ કામગીરી પ્રગતિ પર...
Comments
Post a Comment