જામનગર ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળા-2024
સરસ' ઉત્પાદનોને 'સરસ' પ્રોત્સાહન...!!
જામનગર ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળા-2024 દિવાળીની ખરીદી માટે અવનવી વસ્તુઓનો મહાકુંભ; 33 જિલ્લાની 100થી વધુ સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા 50 જેટલાં સ્ટોલ્સના માધ્યમથી પોતાના ઉત્પાદનોનું વેચાણ...
Comments
Post a Comment